Latest

Visit our Website on jainnewsviews.com

Total Pageviews Today

Monday, 21 January 2019

રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે... રાતે ચમકતાં લાખ સિતારા યાદ બહુ આવે...રાત દિવસ ઉપકારો... તેતો માફ કરીને મારો સહજ સ્વીકાર કર્યો છે, પણ મુજને અપરાધો મારા યાદ બહુ આવે...રાત દિવસ ઉપકારો... મારી નાનકડી દુનિયામાં પગલાં તે પાડ્યા છે, તારી આ કરુણાની ધારા યાદ બહુ આવે...રાત દિવસ ઉપકારો... તારી યાદમાં ખુબ રડ્યો છું ત્યારે તું મળ્યો છે, કોક દિવસ એ આંસુ ખારા યાદ બહુ આવે...રાત દિવસ ઉપકારો.. માનવ જન્મનું શ્રેષ્ઠ કર્તવ્ય ચત્તારિ શરણં પવજ્જામિ; અરિહંતે શરણં પવજ્જામિ; સિદ્ધે શરણં પવજ્જામિ; સાહુ શરણં પવજ્જામિ; કેવલી પણત્તો ધમ્મો શરણં પવજ્જામિ #jain #jainism #jainnews #news #photography #picoftheday #peace #religion #india #incredibleindia

No comments:

Post a Comment